ભરૂચ : મંગલમઠ-તવરાના સ્થાપક મહંત મંગલદાસ સાહેબની 32મી પુણ્યતિથી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
ભરૂચ તાલુકાના તવરા મંગલમઠ ખાતે મંગલદાસજી સાહેબની 32મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકાના તવરા મંગલમઠ ખાતે મંગલદાસજી સાહેબની 32મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી તા. 22મી જાન્યુયારીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે
પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે ધનુરમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં MLA રમેશ મિસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું
અંદાડા ગામ ખાતે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ મોગલ ધામ ખાતે માઁ મોગલ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજે અંતિમ દિવસ છે ત્યારે ગતરોજ આઠમના પર્વની ઠેર ઠેર ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.