ભરૂચ: નવા તવરા ગામ સ્થિત ત્રિવિધ મંદિરના પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભરૂચ તાલુકાના નવા તવરા ખાતે ભાથીજી દાદા રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ તાલુકાના નવા તવરા ખાતે ભાથીજી દાદા રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અન્ય લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચ જિલ્લા પંચાયતની 15મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પવિત્ર રામ જાનકી મંદિર ખાતે શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે હેતુથી આરો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિરમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ભગવાનની મૂર્તિ ખંડિત કરી મુકતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ભૃગુભુમી ભરૂચમાં વિજયા દશમીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.દશેરાના પર્વ નિમિત્તે દેવામાંથી મુક્તિ માટે સિંઘવાઇ માતાના મંદિરે ભક્તો સમીવૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરે છે
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના બારાવાડ ગામે આવેલું પૌરાણિક તેલાઈ માતાનું મંદિર રેત માફિયાનાં પાપે નેસ્તનાબુદની કગાર પર હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે
અયોધ્યા રામ મંદિર પછી, હવે બિહારના સીતામઢીમાં માતા સીતાના મંદિર સંકુલના નિર્માણનો સમય પૂરો થવા જઈ રહ્યો છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નિર્માણ પામનાર પંચદેવ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
ચૈત્ર નવરાત્રી દરમિયાન મા દુર્ગાના દર્શન કરવાથી વિશેષ લાભ મળે છે. જો તમે આ નવરાત્રીમાં પરિવાર સાથે ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો,તો દેશના કેટલાક પવિત્ર દુર્ગા મંદિરોની મુલાકાત ચોક્કસ લો. આ મંદિરોની આધ્યાત્મિક ઉર્જા અને ભવ્યતા એક અલગ જ અનુભવ આપશે.