અંકલેશ્વર: જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી,કેન્સરને હરવાનાર દર્દીઓનું કરાયું સન્માન

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી.

New Update

ચોથી ફેબ્રુયારીના રોજ વિશ્વ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવે છે.સાથે કેન્સર જન જાગૃતિ ફેલાવવામાં આવે છે.જેના ભાગરૂપે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નિયમિત સારવાર પુરી કરી કેન્સરને માત આપી સ્વસ્થ્ય જીવન ગુજારી રહેલ દર્દીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.સાથે સંગીતમય કાર્યક્રમ પણ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ડો.તેજશ પંડ્યા અને સ્ટાફ તેમજ આમંત્રિતો સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.