ભરૂચ : ગરમીનો પારો વધતાં લૂ લાગવાના કેસમાં વધારો, છેલ્લા 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી..!
ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતાં લૂ લાગવાના કેસ પણ સામે આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ કેસ આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતાં લૂ લાગવાના કેસ પણ સામે આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ કેસ આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર સ્થિત હોટલ ફેલિસીટાને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી.
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય અને સાંસદના હસ્તે MRI મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 272 નવા કેસ નોંધાયા છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,990 થઈ ગઈ છે.
શિયાળાની શરૂઆત થયા બાદ વરસાદી માવઠું અને દિવસે વાતાવરણમાં બફારાના કારણે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.