અંકલેશ્વર: વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ અભિયાન રેલી યોજાઇ
વિવિધ વિસ્તારોમાં કેન્સર દિવસ નિમિત્તે લોકજાગૃતિ હેતુ વિવિધ સંસ્થાઓ દ્વારા પિન્કેથોનનું આયોજન કરી અવેરનેસ રેલી યોજવામાં આવી હતી.
વિવિધ વિસ્તારોમાં કેન્સર દિવસ નિમિત્તે લોકજાગૃતિ હેતુ વિવિધ સંસ્થાઓ દ્વારા પિન્કેથોનનું આયોજન કરી અવેરનેસ રેલી યોજવામાં આવી હતી.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી.