ચૂંટણી અધિકારીઓની નિમણૂકમાં જજની આવશ્યકતા નથી : કેન્દ્ર સરકાર
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની શેહરની કારોબારીની બેઠક યોજાઇ જેમાં રાધનપુર શેહર કાર્યકારી પ્રમુખ જસુભાઈ રાવલની નિમણૂક કરવામાં આવી હતી.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ચેરમેન તરીકે મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે ઠાકોર પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી.
અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની આજરોજ ચૂંટણી યોજાઇ હતી