ભરૂચ: બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેર સભાનું કરાયું આયોજન, રાજકીય પાર્ટીઓ પર કરાયા પ્રહાર

ભરૂચના લીમડીચોક મેદાનમાં તા.17મીની મોડી સાંજે બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેર સભાનું કરાયું આયોજન, રાજકીય પાર્ટીઓ પર કરાયા પ્રહાર
New Update

ભરૂચના લીમડીચોક મેદાનમાં તા.17મીની મોડી સાંજે બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના લીમડીચોક મેદાનમાં તા.17મીની મોડી સાંજે બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જાહેરસભામાં વર્તમાન સકરકાર અને આર.એસ.એસ પર પ્રહારો સાથે કોંગ્રેસ અને આપ ઉપર પણ વકતાઓએ પ્રહારો કર્યા હતા.બી.એમ.પી.ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વામન મેશ્રામે મહિલાઓને લક્ષમાં રાખી સરકારના વાયદા અને પ્રલોભનોમા ના આવી આઝાદી મેળવવા બહુજન મુક્તિ પાર્ટીને ધ્યાને રાખવા અપીલ કરી હતી.જાહેર સભામાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બી.કે.કેનિયા, પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ પરમાર, ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ અરૂણ જાંગીડ, ILAના મહા સચિવ વિજય ડેનિયલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #ConnectGujarat #BeyondJustNews #GujaratElection #public meeting #Political parties #election2022 #Bahujan Mukti Party #Parivartan Yatra
Here are a few more articles:
Read the Next Article