ભરૂચ: વાગરાના ઓરા ગામના BEPL સોલાર પ્લાન્ટમાં ચોરી કરનાર 5 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
ભરૂચના વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલ "BEPL” સોલાર પ્લાંન્ટમાંથી કેબલ વાયરની ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે