ભરૂચ: બાર એશો.ની ચૂંટણી યોજાય,પ્રમુખ પદ માટે 2 ઉમેદવારો મેદાને

ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાય હતી જેમાં ધારાશાસ્ત્રીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું

New Update
ભરૂચ: બાર એશો.ની ચૂંટણી યોજાય,પ્રમુખ પદ માટે 2 ઉમેદવારો મેદાને

ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાય હતી જેમાં ધારાશાસ્ત્રીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણી ભરૂચ કોર્ટ ખાતે યોજાઇ હતી. જેમાં પ્રમુખ પદ માટે ૨ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.ઉપ-પ્રમુખ માટે ૪ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.સેક્રેટરી માટે ૪ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી ટ્રેઝરર માટે ૨ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. કમિટી સભ્યો માટે 24 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી આમ ૧૬ સભ્યોને ચુંટવવા માટે 767 વકીલ સભ્યોએ સવારથી જ મતદાન કરતા નજરે પડ્યા હતા. ભરુચ બાર એશો.ના પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ સિંધા અને અજબખાન સિપાઈએ ઉમેદવારી નોંધાવી છે.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #President #Voting #Bar Association Election #2 candidates
Latest Stories