ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર,જૂનાગઢ મ.પા, 66 ન.પા,3 તા.પંની યોજાશે ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2025,અને ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 3 ફેબ્રુઆરી 2025,તેમજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2025 છે.