ભરૂચ: બાર એસો.ના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાય
ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટી મેમ્બરની ચૂંટણી યોજાઈ હતી જેમાં 853 નોંધાયેલા સભ્યોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટી મેમ્બરની ચૂંટણી યોજાઈ હતી જેમાં 853 નોંધાયેલા સભ્યોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજયમાં નોધયેલા વકીલ મંડળ મંડળની ચૂંટણી અંતર્ગત અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમૂખપદ માટે ઇશ્વર ડી. પટેલએ ઉમેદવારી નોંધાવી હતી