New Update
/connect-gujarat/media/post_banners/1438e42c39ac65cac206d3f8b2a0e369bf7b067caf1621d7c41b078710ed71e5.webp)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત મુસ્લિમ એજ્યુકેશન વેલ્ફેર સોસાયટી ટ્રસ્ટ સંચાલિત એમ.ઈ.એસ. નુરાની પ્રાથમિક, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક સ્કુલ ખાતે વાર્ષિકઉત્સવની ઉજવણીના ભાગરૂપે સપ્તરંગી ભારત કાર્યક્રમ ઈમ્તિયાઝ બાપુની આગેવાનીમા તેમજ ધારાસભ્ય રિતેશ વસાવા અને તાલુકા પંચાયત માજી ઉપ પ્રમુખ પ્રકાશ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ કાર્યક્રમમા પ્રોજેક્ટ રૂમનું ઉધઘાટન ધારાસભ્ય તેમજ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે મનકી બાત કાર્યક્રમ નિહાળી શાળાના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા