ભરૂચ: ગાઢ ધૂમમ્સ છવાતા વિઝિબીલિટીમાં ઘટાડો,જુઓ હિલ્સસ્ટેશન જેવો માહોલ

ભરૂચ ઢંકાયું સફેદચાદરથી ગાઢ ધૂમમ્સ છવાતા વિઝીબલિટીમાં ઘટાડો, વાહન વ્યવહારને અસર

ભરૂચ: ગાઢ ધૂમમ્સ છવાતા વિઝિબીલિટીમાં ઘટાડો,જુઓ હિલ્સસ્ટેશન જેવો માહોલ
New Update

ભરૂચમાં આજરોજ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે વિઝીબલિટીમાં ઘટાડો થયો હતો તો બીજી તરફ હિલ્સસ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.

ભરૂચ શહેર અને જિલ્લામાં આજરોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધૂમમ્સ જોવા મળ્યું હતું. શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો. દિવસ ચઢતો ગયો તેમતેમ ધુમ્મ્સની અસર ઓછી થવા લાગી હતી.ભરૂચમાં ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝબલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ના દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી.અત્રે મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી પણ કરવમાં આવી છે ત્યારે મૌસમના બદલાતા મિજાજથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે

#Bharuch #Gujarat #Connect Gujarat #winter #atmosphere #hill station #Foggy #Decreased visibility
Here are a few more articles:
Read the Next Article