શિયાળામાં સ્વાસ્થ્ય અને ફિટનેસ રહેશે સારી, કરો આ પાંચ કામ
શિયાળો ઘણા લોકોની મનપસંદ ઋતુ હોય છે, પરંતુ જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ સ્વાસ્થ્યની થોડી વધુ કાળજી લેવી પડે છે. સ્વાસ્થ્ય અને ફિટનેસ જાળવવા માટે, દિનચર્યામાં કેટલીક સરળ ટીપ્સનું પાલન કરવું જોઈએ.