New Update
/connect-gujarat/media/post_banners/50df052812a689d711f6e1df3034764613898056c57d5fd07cc9bd8558cd76a2.jpg)
ભરૂચમાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા વીર સાવરકર જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી
અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા વીર સાવરકરજીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા 28મી મેના રોજ વીર સાવરકરજીની જન્મજયંતી નિમિત્તે શ્રી સિદ્ધિવિનાયક મંદિર મકતમપુર ભરૂચ ખાતે પૂજન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં અખિલ ભારત હિન્દુ મહાસભા ,ભરૂચના મંત્રી બિપીન ચૌહાણ,પ્રદેશ યુવા અઘ્યક્ષ ગૌરવ પટેલ, સહિત અન્ય હોદ્દેદારો, તથા કાર્યકરો તેમજ ભરૂચ જિલ્લાના અનેક વિવિધ હિન્દુ સંગઠનના અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા