Home > celebrates
You Searched For "celebrates"
ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા વાગરા-નેત્રંગના ગામોમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરાય
24 Dec 2022 12:48 PM GMTભરૂચ જિલ્લાના અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા પ્રોજેક્ટ અન્નપૂર્ણ અંતર્ગત 5 ગામોના 100થી વધુ ખેડૂતો સાથે કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર: વહીવટી તંત્ર દ્વારા સશસ્ત્ર સેના દિવસની ઉજવણી, સૈનિક પરિવારોને મદદરૂપ થવાનો આશય
7 Dec 2022 12:26 PM GMTસશસ્ત્ર સેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દેશ માટે બલિદાન આપનારા સૈનિક પરિવારોને મદદરૂપ થવા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી દ્વારા અનુરોધ કરવામાં...
અંકલેશ્વર : ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાય...
26 Nov 2022 9:37 AM GMTભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે.
સામંથાએ જલેબી ખાઈને યશોદાની સફળતાની ઉજવણી કરી.!
13 Nov 2022 11:10 AM GMTસાઉથ સિનેમાની મજબૂત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ માયોસાઇટિસ નામની ગંભીર બીમારીથી પીડિત છે. દરમિયાન અભિનેત્રીનું ધ્યાન તેના કામ પર છે.
અંકલેશ્વર:GIDCમાં આવેલ તાજ રેસીડન્સી પરિવાર દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણી, આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
4 Oct 2022 7:42 AM GMTજગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજે અંતિમ દિવસ છે ત્યારે ગતરોજ આઠમના પર્વની ઠેર ઠેર ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલ દ્વારા આઝાદીના અમૃતકાળની ઉજવણી, સમગ્ર ગામમાં તિરંગા રેલીનું આયોજન
13 Aug 2022 7:50 AM GMTઆઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
યુટ્યુબર ગૌરવ તનેજાએ મેટ્રો સ્ટેશન પર ચાહકો સાથે જન્મદિવસ ઉજવ્યો, પોલીસે કરી ધરપકડ
10 July 2022 4:49 AM GMTગૌરવ તનેજા પોતાનો જન્મદિવસ ઉજવવા નોઈડાના 51 મેટ્રો સ્ટેશન પર પહોંચ્યો હતો અને સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે આ માહિતી શેર કરી
ભરૂચ: ભાજપ દ્વારા વડાપ્રધાનના 8 વર્ષના સેવા સુશાસનની ઉજવણી, વિકાસના કામોની રૂપરેખા રજૂ કરાય
3 Jun 2022 5:12 PM GMTવડાપ્રધાનના કાર્યકાળના 8 વર્ષ ભાજપ દ્વારા સેવા સુશાસનની ઉજવણી જિલ્લા ભાજપ દ્વારા યોજાય પ્રેસ કોન્ફરન્સ વિકાસના કામોની રૂપરેખા રજૂ કરાય
EXCLUSIVE: ભરૂચ SP ડો.લીના પાટીલે અંકલેશ્વર ઇદગાહ મેદાન પહોંચી મુસ્લિમ બિરાદરો સાથે ઈદના પર્વની કરી ઉજવણી
3 May 2022 5:07 AM GMTભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે અંકલેશ્વરના ઈદગાહ મેદાન પર પહોંચી મુસ્લિમ બિરાદરો સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરી હતીમુસ્લિમોના પવિત્ર રમઝાન...
IPL 2022: સિક્સ ફટકારીને જીતાડનાર બદોનીનું આવું વલણ, કોહલીની સ્ટાઈલમાં કરી ઉજવણી
8 April 2022 12:08 PM GMTઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022 સીઝનમાં ઘણા એવા યુવા ખેલાડીઓ સામે આવ્યા છે. જેમણે પોતાની પ્રતિભા સાબિત કરી છે.
વડોદરા : મહારાષ્ટ્રીયન સમાજે કરી ગુડી પડવાની ઉજવણી, એકબીજાને પાઠવી શુભેચ્છા...
2 April 2022 9:36 AM GMTમહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રીય સમાજે કૂળદેવીના દર્શન કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.
અંકલેશ્વર : કનેકટ ગુજરાતની ટીમે ઉજવી ઉત્તરાયણ, કાયપો છે ની ગુંજથી ગુંજી અગાસી
16 Jan 2022 2:51 PM GMTદેશ અને દુનિયામાં બનતી તમામ ઘટનાઓથી તમે જાણકાર રહો તે માટે મીડીયાકર્મીઓ સતત કામગીરી કરતાં હોય છે.