New Update
/connect-gujarat/media/post_banners/5d94e52ac8b87b54834aeb7ff3c0a8b87801a6098c197dec7b03d42fd3dc7335.jpg)
ડો. બાબાસાહેબ આંબેડકરજીની 132 જન્મજયંતી નિમિતે સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાલ્મિકી સમાજના લોકો માટે પાદુકા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો
ડો. બાબાસાહેબ આંબેડકરજીની 132 જન્મજયંતી નિમિતે સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાલ્મિકી સમાજના વડીલો,ભાઈઓ,માતાઓ,બહેનો અને યુવાનોના પાદુકા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના લોકોના પાદુકા પૂજન કરવા માટે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપા જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા, તેમજ સમન્વય ચેરીટેબલના મુકતાનંદ સ્વામી, નિરવ પટેલ,ગિરીશ શુક્લ ઉપસ્થિત રહ્યા
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/31/surat-2025-07-31-22-04-49.jpg)
LIVE