ભરૂચ : જંબુસર નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ, વિવિધ વિસ્તારોમાં વરસાદી કાંસની સફાઈ કરાય

જંબુસર નગરના અન્ય વિસ્તારોમાં આવેલો કાંસની સફાઈ કરવામાં આવનાર છે.

New Update
ભરૂચ : જંબુસર નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ, વિવિધ વિસ્તારોમાં વરસાદી કાંસની સફાઈ કરાય

આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વરસાદી પાણી ન ભરાય અને કોઈ જાનમાલ કે, મિલકતોને નુકશાન ન થાય તે માટે જંબુસર પાલિકાના પ્રમુખ સહિતના સભ્યો સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. જંબુસર નગરપાલિકા વિસ્તારમાં પ્રિ-મોનસુન કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસની સાફ-સફાઈની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ કામગીરી સીટીઝન સોસાયટી તરફના વિસ્તારથી શરૂ કરી જંબુસર નગરના અન્ય વિસ્તારોમાં આવેલો કાંસની સફાઈ કરવામાં આવનાર છે.

Latest Stories