ભરૂચ: જંબુસર નગરપાલિકાના સફાઈ કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો
જંબુસર નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો
જંબુસર નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો
પાલિકાની જગ્યામાં દુકાનો ઓફિસોના ભાડા અંગેના નિયમો બનાવવાના કામે વિરોધ સાથે મતભેદ જોવા મળ્યા હતા.