અંકલેશ્વર વરસાદી પાણીથી પ્રભાવિત વિસ્તારોમાં સાફસફાઈ સહિત દવાનો છંટકાવ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જંબુસર નગરના અન્ય વિસ્તારોમાં આવેલો કાંસની સફાઈ કરવામાં આવનાર છે.
એક પણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યા નથી.
શરીરમાંથી ગંદકીની સાથે સાથે મોંમાંથી ગંદકી દૂર કરવી પણ જરૂરી છે.
લેપટોપનો ઉપયોગ હવે લગભગ તમામ ઓફિસ જનારાઓ કરે છે. શાળાનું કામ પણ આસાનીથી થવું જોઈએ, તેથી બાળકોને પણ લેપટોપની જરૂર છે.
ભાગદોડ ભરેલી જિંદગીમાં જ્યારે પોતાની તરફ ધ્યાન આપવાનો ભાગ્યે જ સમય હોય છે, ત્યારે સમજી શકાય છે કે રસોડાની સફાઈ અને તેને લગતી વસ્તુઓની સફાઈ કરવાનો આપણને ક્યાંથી સમય મળતો હશે.