ભરૂચ: સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ, ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા

નુરૂ વાવાઝોડાની અસરના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહયો છે

ભરૂચ: સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ, ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા
New Update

ભરૂચ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહયો છે ત્યારે રવિવવારના રોજ પણ વરસેલ વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

નુરૂ વાવાઝોડાની અસરના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહયો છે ત્યારે ભરૂચ જીલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહયો છે આજરોજ પણ બપોરેના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભારે જતાં લોકોએ હલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભરૂચના સેવાશ્રમ રોડ,પાંચબત્તી સહિત જૂના ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતુ. મુખ્ય માર્ગ પર જ વરસાદી પાણી ભરાય રહેતા વાહઞ્ચલકોએ નાગર સેવા સદન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતોભરૂચ: સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ, ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #Heavy Rain #Rainfall #Water Flooded #waterlogging #Torrential rains #Rainy day
Here are a few more articles:
Read the Next Article