/connect-gujarat/media/post_banners/f0c435dcbd8b283bb2f9b8097038c680403438ca49b17bfc65ec3d7970f94805.webp)
26 જાન્યુઆરી 2024 ના રોજ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ, ખરચ ખાતે શાળાના રમતગમત સંકુલમાં તેનો 75મો પ્રજાસત્તાક દિવસ અને રમતગમત દિવસ ઉજવાયો હતો.
આ કાર્યક્રમમાં બિરલા સેલ્યુલોસિક ખરચના આર.રામકુમાર,જનરલ મેનેજર અંબર બોહરા,અસ્મિતા પંચાલ,સ્તુતિ ચંદ્રાકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્ય સુબ્રતો કુંડુએ તેમનું સ્વાગત કર્યું અને તેમને પુષ્પગુચ્છ અને તેમની શુભેચ્છાઓ આપીને તેમનું સન્માન કર્યું હતુ.મુખ્ય મહેમાન આર.રામકુમારજીએ ત્રિરંગો લહેરાવીને પ્રસંગને શોભાવ્યો હતો અને માર્ચ-પાસ્ટ, દેશભક્તિના ગીતો, વિવિધ રાજ્યોના નૃત્યો અને વિવિધ રમતો દ્વારા દેશ ભક્તિને ઉજાગર કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળા પરિવાર તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/08605d5579378e5d9ebc62cf3cc6679e0d9777bb9249daa5e4852312213e5f0e.webp)
/connect-gujarat/media/post_attachments/663306ccb06fde04606808a2d236098212595befc2e6676dcead7c2064aba953.webp)
/connect-gujarat/media/post_attachments/675ca5ae6f77780c2839c300e1238603df95f011eb24327a0b81c75e780c4bbd.webp)
/connect-gujarat/media/post_attachments/27f359374cff1e8d09f5f58e9b1db803d4304b9293dffb6f64a19bb1158dd599.webp)
/connect-gujarat/media/post_attachments/6a8459f296858d2e7bea329f068d671b1e9cd800f3be5cebdb5ce8e8b67794cb.webp)