ભરૂચ : જંબુસરમાં એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા 6ઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો…
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા 6ઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા 6ઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આવતીકાલે તા. 4 ફેબ્રુઆરીના રોજ 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રેવાસ ગામમાં 42 ગોળ આંજણા ચૌધરી સમાજના દ્વિતીય સમૂહ લગ્નમાં 57 યુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા છે.
ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી તા. 4 ફેબ્રુઆરીના રોજ આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
વાંસી ગામે બાજી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ ધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં 15 યુગલોએ પ્રભુતામા ડગ માંડ્યા હતા
નાણામંત્રી કનુ દેસાઈએ છેલ્લા 7વર્ષથી સમૂહલગ્ન જેવા ખૂબ જ મહત્વના સેવાકાર્યમાં આયોજન બદલ ધારાસભ્યશ્રી રમણ પાટકર અને એમના સહયોગીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું
ભાવનગરમાં યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને હાજરી આપી હતી અને નવ દંપત્તિણે આશીર્વાદ આપ્યા હતા