ભરૂચ : રૂંગટા સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી એ' ડિવિઝન પોલીસ મથકની મુલાકાત, પોલીસની કામગીરી થયા વાકેફ...

વિદ્યાર્થીઓમાં બાહ્ય જ્ઞાન પણ કેળવાય તે હેતૂથી ભરૂચ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રૂંગટા વિધાભવનના વિધાર્થીઓએ એ' ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી,

New Update
ભરૂચ : રૂંગટા સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી એ' ડિવિઝન પોલીસ મથકની મુલાકાત, પોલીસની કામગીરી થયા વાકેફ...

અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થીઓમાં બાહ્ય જ્ઞાન પણ કેળવાય તે હેતૂથી ભરૂચ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રૂંગટા વિધાભવનના વિધાર્થીઓએ એ' ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી, જ્યાં વિદ્યાર્થીઓએ પીએસઓ મથક, વાયરલેશ રૂમ, જેલ, રાયઈટર વિભાગ, એલઆઈબી વિભાગ, પીઆઈ, પીએસઆઇ ઓફિસ, પીએસઓ, પોલીસ વાહનોની કામગીરી સાથે વિવિધ શસ્ત્રોની જાણકારી મેળવી હતી. વધુમાં વિદ્યાર્થીઓને વિવિધ શસ્ત્રો તેમજ પોલીસ વાહનો અને પોલીસની કામગીરી, ટ્રાફિક નિયમો, એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઇની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે પણ ભરૂચ પોલીસ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

Latest Stories