New Update
/connect-gujarat/media/post_banners/0b043e1353ded90ef12231ec439295319923c150446cd4e3a7f6b5cb63a77171.webp)
હાલ લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ નેત્રંગ પોલીસ મોવી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન બંધબોડીનો ટેમ્પો આવતા તેને રોકી ડ્રાઈવરને ટેમ્પાના કાગળો અને તેની ઓળખ ના પુરાવા માંગતા કોઈ યોગ્ય જવાબ પોલિસ ને ના મળતા ટેમ્પા ની તલાશી લેતા તેમાં પાન મસાલા અને ઝરદાના પાર્સલ ભરેલા હતા તે શંકાસ્પદ માલના બીલ માંગતા ડ્રાઈવર ઉમેશ પાલે સંતોષકારક જવાબ ન આપતા પોલીસને ટેમ્પામાંના પાન મસાલા અને ઝરડાનો માલ કોઈ સાથે છળકપટ કે ચોરીનો માલ હોવાની શંકા જતા ૭૧ લાખના માલ અને ટેમ્પા તથા મોબાઇલના મુદ્દામાલ સહિત ૮૧,૧૪.૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની વધુ કાર્યવાહી નેત્રંગ પોલીસે હાથ ધરી છે.
Latest Stories