ભરૂચ ભરૂચ: અટાલી ગામે ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું, ટ્રક સહિત રૂ.1.45 કરોડનો મુદ્દામાલ જપ્ત ભરૂચના વાગરા તાલુકાના અટાલી ગામમાં પરવાનગી વગર સાદીમાટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ અને વહન કરતી ટ્રકો સહિત ૦૧.૪૫ કરોડનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી By Connect Gujarat Desk 01 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પ્રાંતિજ ટોલટેક્સ પાસેથી ગેસના બોટલ ભરેલ ટેમ્પાએ મારી પલ્ટી,પુરવઠા વિભાગે ગેસ સિલિન્ડર કર્યા જપ્ત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટોલટેક્સ પાસે થી ગેસની બોટલ ભરેલા ટેમ્પાએ અચાનક પલ્ટી મારી ગયો હતો, By Connect Gujarat Desk 21 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: સુત્રાપાડાના લોઢવા ગામે શંકાસ્પદ સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપાયો ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બરોબર સગેવગે કરવાનું ચાલતું કૌભાંડનો પર્દાફાશ થયો છે. By Connect Gujarat 28 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા : ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતા અમદાવાદના ઠગબાજની ધરપકડ, રૂ. 3.33 લાખનો મુદામાલ જપ્ત અમદાવાદનો ભેજાબાજ આરોપી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ફરીને ખાસ મોડસ ઓપરેન્ડીથી લોકોને ટાર્ગેટ કરતો હતો. By Connect Gujarat 22 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સજોદ ગામે એક જ ફળીયામાં 2 જગ્યાએથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો, 2 બુટલેગર વોન્ટેડ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામના વાળીનાથ ફળિયામાંથી 2 અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 12 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વાલિયાના ભમાડીયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો, પોલીસ દોડતી થઈ ભરૂચ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીની રંગત જોવા મળી રહી છે. By Connect Gujarat 06 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બે અલગ અલગ સ્થળોએથી ગાંજાનો 10 કિલો જથ્થો ઝડપાયો, રૂ.1.63 લાખનો મુદ્દામાલ જપ્ત બે અલગ અલગ સ્થળોથી અંદાજિત 10 કિલોથી વધુનો ગાંજો મળી કુલ 1.63 લાખનો મુદ્દામાલ સાથે પોલીસે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. By Connect Gujarat 23 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નેત્રંગ પોલીસે બિલ વગરના પાન મસાલા સહિત રૂ. 81.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હાલ લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ નેત્રંગ પોલીસ મોવી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતી By Connect Gujarat 19 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કાગદીવાડમાંથી ઝડપાયું 38 કીલો ગૌ માંસ, આરોપીની ધરપકડ અંકલેશ્વરના કાગડીવાદમાં ચીકનની દુકાનમાં 38 કિલો ગૌમાંસ સાથે દુકાનદારની ધરપકડ કરાઈ છે. By Connect Gujarat 08 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn