ભરૂચ : નેત્રંગમાં વૃદ્ધ મહિલાને ભટકાયા ભેજાબાજો,પોલીસની ઓળખ આપી દાગીના સેરવી થયા ફરાર
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બે ઇસમો એક વૃદ્ધ મહિલાના સોનાના રૂપિયા 1.80 લાખના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.