New Update
/connect-gujarat/media/post_banners/da8daeb51ffe1131646deb5dc04d8d6cc400eb2b801e8f5f2bf2216fcb719163.webp)
નવરાત્રી મહોત્સવ નિમિતે નારાયણ બાપુના આશ્રમ ખાતે દરરોજ વિષ્ણુયાગ હવન પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ ના લિંક રોડ પર આવેલ નારાયણ બાપુ આશ્રમ ખાતે નવરાત્રિના નવ દિવસ દરમ્યાન રોજ વિષ્ણુયાગ ,હવન પૂજા,સહિત ના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હોમ હવન કરવામાં આવી રહ્યા હોય ભાવિકભક્તો તેનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે