Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસર નગર સેવા સદન દ્વારા પ્રિ મોન્સુન કામગીરી ક્યારે કરાશે?વરસાદી પાણી ભરાવાની શક્યતા

જંબુસર નગર સેવા સદન દ્વારા પ્રિ મોન્સુન કામગીરી ન કરવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

X

જંબુસર નગર સેવા સદન દ્વારા પ્રિ મોન્સુન કામગીરી ન કરવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

કેરળમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે અને ગુજરાતમાં ચોમસુ મંડરાવાના એધાણ વર્તાઈ રહ્યાછે ત્યારે જંબુસર નગરપાલિકા વિસ્તારમાં વરસાદી કાંસની સાફ સફાય કરવામાં આવી નથી. મોટાભાગની તમામ નગર પાલિકાઓ દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે જંબુસરમાં વરસાદી પાણીના નિકાલની કાંસની સાફ સફાય ન કરાતા ચોમાસાના સમયમાં વરસાદી પાણી ભરાવાની શક્યતા જોવામાં આવી રહી છે

Next Story