ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસતો મુશળધાર વરસાદ, ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી...
ભરૂચ શહેર તથા જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.
જંબુસર નગર સેવા સદન દ્વારા પ્રિ મોન્સુન કામગીરી ન કરવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે
જંબુસરના ભડકોદ્રા નજીક મુખ્ય કેનલમાં ગાબડું પડતા મોટી માત્રામાં પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.