અંકલેશ્વર એરપોર્ટનું સ્વપ્ન હવે ટૂંક જ સમયમાં થશે સાકાર, ફેઝ-1ની કામગીરી પૂર્ણતાના આરે હોવાનો સરકારનો દાવો
અંકલેશ્વરવાસીઓનું હવે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે અંકલેશ્વર નજીક નિર્માણ પામી રહેલ એરપોર્ટની ફેજ-1ની કામગીરી પૂર્ણતાને આરે હોવાનો જવાબ આપ્યો હતો