વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે ટિપ્પણીનો મામલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળી વિરોધ દર્શાવાયો
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું
રાહુલ ગાંધીએ PM વિરુદ્ધ કરેલી ટિપ્પણી અંગે માફી માંગે
રાહુલ ગાંધી જાતિ મુદ્દે લોકોને ગેરમાર્ગે ન દોરે : ભાજપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી OBCમાં જન્મ્યા ન હતા. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે તેમની જાતિ OBC તરીકે જાહેર કરી હતી. હવે તેમના નિવેદન પર ભાજપે વળતો પ્રહારો કરવાનું શરૂ કર્યું છે.
જેના ભાગરૂપે ભરૂચ રેલ્વે સ્ટેશન સર્કલ નજીક ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર દેખાવો, વિરોધ પ્રદર્શન સહિત રાહુલ ગાંધીનું પૂતળું બાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ મામલે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતે કઈ જ્ઞાતિના છે, તે પહેલાં જાણે અને દેશના વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અંગે માફી માંગે સાથે જ જાતિના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે. સમગ્ર વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિત ભાજપના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
PM મોદી પર ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવાયો..
મારુતિસિંહ અટોડરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતે કઈ જ્ઞાતિના છે, તે પહેલાં જાણે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે ટિપ્પણીનો મામલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળી વિરોધ દર્શાવાયો
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું
રાહુલ ગાંધીએ PM વિરુદ્ધ કરેલી ટિપ્પણી અંગે માફી માંગે
રાહુલ ગાંધી જાતિ મુદ્દે લોકોને ગેરમાર્ગે ન દોરે : ભાજપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી OBCમાં જન્મ્યા ન હતા. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે તેમની જાતિ OBC તરીકે જાહેર કરી હતી. હવે તેમના નિવેદન પર ભાજપે વળતો પ્રહારો કરવાનું શરૂ કર્યું છે.
જેના ભાગરૂપે ભરૂચ રેલ્વે સ્ટેશન સર્કલ નજીક ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર દેખાવો, વિરોધ પ્રદર્શન સહિત રાહુલ ગાંધીનું પૂતળું બાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ મામલે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતે કઈ જ્ઞાતિના છે, તે પહેલાં જાણે અને દેશના વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અંગે માફી માંગે સાથે જ જાતિના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે. સમગ્ર વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિત ભાજપના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ
દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર
ભરૂચ : ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન હેઠળ તમામ તાલુકાઓમાં કેમ્પ યોજાયો
ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચ | Featured | સમાચાર
અંકલેશ્વર : ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યો NH-48, ખરોડ નજીક માર્ગનું સમારકામ હાથ ધરાયું..
અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ: વાગરાના કડોદરા ગામે કોંગ્રેસે કરી જનતા રેડ, મનરેગા કૌભાંડને ઉજાગર કર્યાનો દાવો
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરી વધુ એક મનરેગા કૌભાંડ પકડું હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત | સમાચાર |
અંકલેશ્વર: જુના દીવા ગામના તળાવમાં સેંકડો માછલીના મોત, આમલાખાડીનું પાણી ભળ્યુ હોવાના આક્ષેપ
અંકલેશ્વરને અડીને આવેલા જૂના દીવા ગામે હજારો જળચરોના મોત નીપજયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા જળચરોના મોત નીપજ્યા ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ, માર્ગ અને મકાન વિભાગની 16 ટીમ કામે લાગી
ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની 16 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. ભરૂચ | ગુજરાત | સમાચાર
જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...
અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ
ભરૂચ : ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન હેઠળ તમામ તાલુકાઓમાં કેમ્પ યોજાયો
સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...