ભરૂચ PM મોદી પર ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવાયો.. મારુતિસિંહ અટોડરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતે કઈ જ્ઞાતિના છે, તે પહેલાં જાણે By Connect Gujarat 09 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : “ગાવ ચલો” અભિયાન અંતર્ગત જંબુસર સર્કિટ હાઉસ ખાતે ભાજપ દ્વારા બેઠક યોજાય... ગાવ ચલો અભિયાન અંતર્ગત પ્રદેશ કારોબારી અને નર્મદા જિલ્લા પ્રભારી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય By Connect Gujarat 06 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભારત રત્ન અટલ બિહારી વાજપેઈજીની જન્મજયંતિ, ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું કરવામાં આવ્યું આયોજન અટલ બિહારી વાજપેઈજી એક અનંત કવિ હતા ત્યારે તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 25 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: CM ભુપેન્દ્ર પટેલે સંપર્ક અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત પદાધિકારીઓ સાથે કરી બેઠક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ 20 એપ્રિલે સવારે ભરૂચ આવી પોહચયા હતા By Connect Gujarat 20 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપના યુવા મોરચા અને નેચરલ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓની સારવાર માટે કેન્દ્ર શરૂ કરાયુ અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે કસક ખાતે પક્ષી સારવાર કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું By Connect Gujarat 14 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રાજકીય અગ્રણીઓએ આકાશમાં લગાવ્યો પેચ,પતંગના પર્વની ઉજવણીમાં આગેવાનો જોડાયા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ પોતાના ઘરના ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઉતરાયણ ની ઉજવણી કરી By Connect Gujarat 14 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ બેઠક પર ઉમેદવારી માટે ભાજપમાં રાફડો ફાટ્યો, 15થી વધુ આગેવાનોએ દાવેદારી નોંધાવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. By Connect Gujarat 27 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: PM મોદીના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ, 10 ઓકટોબરે આમોદમાં યોજાશે કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. By Connect Gujarat 06 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : સાંસદ મનસુખ વસાવા સામે મામલતદારો આકરા પાણીએ, માફી સિવાય કઇ નહિ ખપે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામેના આંદોલનને મહેસુલી કર્મચારીઓએ વેગવંતી બનાવી દીધી છે. By Connect Gujarat 03 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn