ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે, PM મોદી BRICS કોન્ફરન્સ માટે રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયામાં આયોજિત 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રવાના થઈ ગયા છે. તેમની મુલાકાત પહેલા તેમણે કહ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.