બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO : આવતીકાલે શેરબજારમાં એન્ટ્રી..!
શેરબજારમાં IPOનો સિલસિલો ચાલુ છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો આઈપીઓ ગયા સપ્તાહે ખુલ્યો હતો. આ IPOને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
શેરબજારમાં IPOનો સિલસિલો ચાલુ છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો આઈપીઓ ગયા સપ્તાહે ખુલ્યો હતો. આ IPOને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
Featured | બિઝનેસ | સમાચાર, દુનિયાની પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ કંપનીઓની 2024ની TIMEની યાદીમાં અદાણી ગ્રૂપને ગૌરવવંતુ સ્થાન આપી સન્માનિત કરવામાં આવ્યું
આ કારોબારી સપ્તાહમાં આજે એટલે કે બુધવારે શેરબજાર મામૂલી ઘટાડા સાથે ખુલ્યું છે, બંને સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
વૈશ્વિક વધઘટના કારણે સોમવારે ભારતીય શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી સવારે ઘટાડા સાથે ખુલ્યા હતા.
Featured | બિઝનેસ | સમાચાર, શેરબજારમાં આજે શરૂઆતના ટ્રેડિંગમાં બંને બજારોમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું. ગુરુવારે પણ બજાર લાલ નિશાન પર બંધ થયું હતું.
Featured | બિઝનેસ | સમાચાર , બજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. સેન્સેક્સ 531.92 પોઇન્ટ એટલે કે 0.66 ટકાના ઘટાડા સાથે 82,014.54 પર શરૂઆત થઇ હતી
ભારતીય શેરબજાર મંગળવારના કારોબારી દિવસે સપાટ બંધ રહ્યો હતો. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 4.40 પોઈન્ટ અથવા 0.01% ઘટીને 82,555.44 પર બંધ રહ્યો હતો.