CNG ફરી મોંઘુ થયું, ત્રણ સપ્તાહમાં બીજો વધારો..!
ગુરુવારે સવારે CNGના ભાવમાં વધારો થયો છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ માટે CNGના ભાવમાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુરુવારે સવારે CNGના ભાવમાં વધારો થયો છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ માટે CNGના ભાવમાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના રેપો રેટ બાદ આજે શેરબજાર તેના નવા ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે શરૂઆતના ટ્રેડિંગમાં નવા રેકોર્ડને સ્પર્શ્યું હતું.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સતત પાંચમી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત લીલા નિશાન પર શરૂઆત થઈ છે.
4 ડિસેમ્બર 2023ના રોજ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.