🔴 Breaking
અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે બકરા ચોરી કરતી ગેંગના 4 સાગરીતોની કરી ધરપકડ, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: સસ્પેનશન બાદ ઓડી કારમાં સરઘસ સાથે મંજુલાબેન પટેલે ગડખોલ ગ્રામપંચાયતના સરપંચ તરીકે સંભાળ્યો ચાર્જભરૂચ:પરશુરામ સંગઠન દ્વારા દેવાધિદેવ મહાદેવને બિલીપત્ર અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ લીધો લાભસુરેન્દ્રનગર : વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, પીડિતોને કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને જમીન પરત અપાવ્યાસુરત : મનપાને આખરે મળ્યા નવા કમિશનર,22 વર્ષના બહોળા અનુભવી સિનિયર IAS રાજકુમાર બેનીવાલે ચાર્જ સંભાળ્યોઆપ ધારાસભ્ય ચૈતર વસાવાના હાઇકોર્ટે ચોમાસુ સત્ર માટે 7 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા સુરત : નવી સિવિલ હોસ્પિટલે રચ્યો ઇતિહાસ, 100મું કેડેવર અંગદાન સંપન્ન,અંગદાનથી 3 ગંભીર દર્દીઓને મળ્યું નવું આયુષ્યભાવનગર : સીદસર પાસે સરેઆમ હિંસક હુમલો,ભાઈ-બહેનને ધોકાવાયા બાદ પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે પ્રાણઘાતક પ્રહારઅંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે બકરા ચોરી કરતી ગેંગના 4 સાગરીતોની કરી ધરપકડ, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: સસ્પેનશન બાદ ઓડી કારમાં સરઘસ સાથે મંજુલાબેન પટેલે ગડખોલ ગ્રામપંચાયતના સરપંચ તરીકે સંભાળ્યો ચાર્જભરૂચ:પરશુરામ સંગઠન દ્વારા દેવાધિદેવ મહાદેવને બિલીપત્ર અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ લીધો લાભસુરેન્દ્રનગર : વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, પીડિતોને કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને જમીન પરત અપાવ્યાસુરત : મનપાને આખરે મળ્યા નવા કમિશનર,22 વર્ષના બહોળા અનુભવી સિનિયર IAS રાજકુમાર બેનીવાલે ચાર્જ સંભાળ્યોઆપ ધારાસભ્ય ચૈતર વસાવાના હાઇકોર્ટે ચોમાસુ સત્ર માટે 7 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા સુરત : નવી સિવિલ હોસ્પિટલે રચ્યો ઇતિહાસ, 100મું કેડેવર અંગદાન સંપન્ન,અંગદાનથી 3 ગંભીર દર્દીઓને મળ્યું નવું આયુષ્યભાવનગર : સીદસર પાસે સરેઆમ હિંસક હુમલો,ભાઈ-બહેનને ધોકાવાયા બાદ પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે પ્રાણઘાતક પ્રહાર

Featured

અમદાવાદ: 3 વર્ષની દીકરીને જરૂર છે રૂપિયા 16 કરોડના ઇન્જેક્શનની, મદદ માટે પરિવારની ગુહાર

Mar 16, 2021 1 min read

મહીસાગરના ધૈર્યરાજસિંહ ને એસએમએ ટાઈપ વન બીમારી છે અને તેની સારવાર માટે જરૂરી રૂપિયા 16 કરોડની માટે રાજ્યભરમાથી…

ગીર સોમનાથ: સોમનાથ મંદિર પર વિવાદાસ્પદ વિડીયો બનાવનાર સામે પોલીસ ફરિયાદ, જુઓ શું કહેવાયું હતું વિડીયોમાં

Mar 16, 2021 1 min read

સોમનાથ મંદિર પર હુમલો કરી લૂંટ અને કત્લેઆમ ચલાવનાર મોહંમદ ગઝનવી અને મોહંમદ ઇબ્ન કાસીમ જેવા હુમલાખોરોને બિરાવતો…

ભરૂચ: ચોથી જાગરીના સ્તંભ એવા પત્રકારોએ ઉચ્ચારી ધરણા પ્રદર્શનની ચીમકી, જાણો કેમ

Mar 16, 2021 1 min read

કોરોના કાળમાં જીવના જોખમે કવરેજ કરતાં પત્રકારોને કોરોના વોરિયર્સ તરીકે ગણવા અને વેક્સિન આપવાની માંગ સાથે પત્રકારોએ કલેક્ટરને…

બ્રિટનના PM બોરિસ જ્હોન્સન આગામી એપ્રિલ મહિનાના અંતમાં ભારતના પ્રવાસે આવશે

Mar 16, 2021 1 min read

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન આગામી એપ્રિલ મહિનાના અંતમાં ભારતના પ્રવાસે આવવાના છે. બ્રિટનના પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સત્તાવાર રીતે…

અમદાવાદ: બગોદરામાં આંગડિયા પેઢીના લૂંટના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો, જુઓ શું થયો ખુલાસો

Mar 16, 2021 1 min read

બગોદરામાં આંગડિયા પેઢીના લૂંટના ગુનામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી 19…

ભરૂચ: જિલ્લા પંચાયતમાં 26 વર્ષ બાદ ભાજપે સત્તા કબ્જે કરી, જુઓ પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે કોના નામની જાહેરાત

Mar 16, 2021 1 min read

ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ આજરોજ પ્રમુખ અને ઉપ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી…

અમદાવાદ: સોલા લૂંટ વિથ મર્ડર કેસ, વૃદ્ધની હત્યા કર્યા બાદ આરોપીએ મૃતદેહ સાથે લીધી સેલ્ફી

Mar 16, 2021 1 min read

સોલા હેબતપુરમાં વૃદ્ધ દંપતી હત્યા કેસમાં પકડાયેલ હત્યારાઓની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે આરોપી નવરંગપુરામાં એક વૃદ્ધ દંપતીના…

અમદાવાદ : થલતેજના સિન્ફોની પાર્કમાં જોવા મળ્યું મોનોલીથ, તમે પણ જાણો શુ છે મોનોલીથ …

Dec 31, 2020 1 min read

વિશ્વના 30 જુદા જુદા શહેરોમાં દેખાયા પછી, હવે મોનોલીથ પણ ભારતમાં આવી ગયો છે. આ સ્ટ્રક્ચર અમદાવાદના થલતેજ…

અમદાવાદ : જો બકા કોરોનાથી ગભરાવું નહિ, જુઓ ઉત્તરાયણના દિવસે આકાશમાં થશે શું નવા જુની

Dec 31, 2020 1 min read

રાજયના સૌથી મોટા પતંગ બજાર ગણાતા અમદાવાદમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહયો છે. કોરોના વાયરસનું સંક્રમણ અને…

વલસાડ : 31st ડિસેમ્બરની ઉજવણી પૂર્વે જ 200થી વધુ પીધ્ધડો ઝડપાયા, જુઓ પછી પોલીસે કેવી કરી કાર્યવાહી..?

Dec 31, 2020 1 min read

દમણથી દારૂ પીને વલસાડ તરફ આવતા લોકો ચેતી જજો. કારણ કે, વલસાડ પોલીસ દ્વારા 31st ડિસેમ્બરની ઉજવણીને લઈને…