સુરત : મનપા સંચાલિત સ્વિમિંગ પુલ શરૂ કરાયા, લોકોની પાંખી હાજરી..!
સમગ્ર જીલ્લામાં ઘટ્યું કોરોના મહામારીનું સંક્રમણ, મનપા સંચાલિત શહેરના સ્વિમિંગ પુલને પુનઃ શરૂ.
સમગ્ર જીલ્લામાં ઘટ્યું કોરોના મહામારીનું સંક્રમણ, મનપા સંચાલિત શહેરના સ્વિમિંગ પુલને પુનઃ શરૂ.
સુરતમાં વધતા સાયબર ક્રાઇમના ગુના, 2021 સુધી 203 ગુના નોધાયા.
સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણની જોડી લવાય, રાજકોટ ઝૂમાંથી સરથાણા પ્રાણી સંગ્રહાલય લવાયા વાઘ-વાઘણ.
કુડસદ ગામના સુપર સ્ટોરમાં ચોરીની ઘટના સામે આવી, એક યુવકે સ્ટોરના ડ્રોઅરમાં રહેલ રોકડ રકમની કરી ચોરી.
NRI યુવતીઓ સાથે મુલાકાત કરાવવાના નામે રૂપિયા પડાવાયા, પોલીસે 2 આરોપીની કરી ધરપકડ.
કતારગામ વિસ્તારમાં સંતોષીનગર નજીક હત્યાનો બનાવ, ટપોરીએ માથામાં બોટલ મારી રત્નકલાકારની કરી હત્યા.
સમાજસેવક તેમના મિત્ર સાથે ગયાં હતાં રકતદાન માટે, બી પોઝીટીવ લોહીની જરૂર હોવાનો મેસેજ વાયરલ થયો હતો
સુરતના કોસંબા નજીક એક વર્ષ પહેલા નિર્માણ પામ્યો ઓવરબ્રિજ, એક જ વર્ષમાં બ્રિજનો માર્ગ બન્યો ખખડધજ.
પિતાએ બીજા લગ્ન કરવા પુત્રની તરછોડી દીધી, બાળકીનો પિતા નશામાં રહેતો હોવાથી થયા છુટાછેડા.
નવીસીસવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, બે મહિનાથી ખરાબ એક્સરે મશીનના સમારકામની નથી ફુરસદ.