સ્કૂલને મર્જ કરવાના વિરોધમાં ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા વિધાનસભાનો આવતીકાલે ઘેરાવ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પોલીસ દ્વારા તમામ…
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલના કેમ્પસમાં આવેલ
હોલમાં ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે તેમજ અન્ય
ક્ષેત્ર ખ્યાતિ મેળવનાર…
સાંપ્રત સમયમાં લગ્ન સમારંભોમાં થતો ખર્ચ કેટલાય
પરિવારોને પોસાાતો નથી ત્યારે અમદાવાદની તબીબ યુવતી અને સુરતના બેંક મેનેજરે
સાદાઇથી લગ્ન કરી સમાજમાં અનોખો રાહ…
ઉત્તરપ્રદેશના ઉન્નાવની 23 વર્ષીય રેપ પીડિતાનું શુક્રવારે રાત્રે દિલ્હીની સફરજંગ હોસ્પિટલમાં મોત થયું હતું. તેના બાદ શનિવારે તેનો મૃતદેહ દિલ્લીથી ઉન્નાવ સ્થિત…
અમેરિકાના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં ગોળીબાર થતાં 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ન્યૂ ઓર્લિન્સ શહેરના ફ્રેન્ચ ક્વાર્ટર નજીક…
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે દાહોદમાં તેમજ ઝાલોદમાં NSUIના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થયાનાં આક્ષેપ સાથે જે વિદ્યાર્થીઓ
દેખાવ…
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન ઓફીસર
તેમજ નાયબ મામલતદારની પ્રિલીમીનરી પરિક્ષાનું આયોજન કરવામા આવ્યું છે. જે પરિક્ષા શાંતિપુર્વક તેમજ સુચારૂ
રીતે યોજાય તે હેતુથી…
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પ્રભા રોડ પર આવેલી
મિશન મેકકેબ મેમોરિયલ હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓને ગોધરાની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી
દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પ્રાથમિક સારવાર, સંસ્થાની માનવ
સેવાની વિવિધ…
સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની
શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ
આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા…
કુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળોનું જંગલ. વિજયનગરમાં આવેલ પોળોના જંગલમાં વેકેશન દરમ્યાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રવાસે આવી કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે.
ગુજરાતી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવા આયામ ઉપર લઇ જવા માટે ગુજરાત -11 ફીલ્મ મહત્વની ભૂમિકા ભજવશે. સ્પોટર્સના વિષયને સાંકળી લેતી પ્રથમ
ગુજરાતી ફિલ્મ સાથે બોલીવુડની જાણીતી…
રાજસ્થાનના જયપુર ખાતે “દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા-2019”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત માં આવેલ પંડિત દિન દિયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે ખેલ
મહાકુંભ દ્વારા યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં શાળાની વિધાર્થીની ગોહિલ કેશવી
હરેન્દ્રસિંહે u-17 વય જૂથમાં…
દુનિયાના નં. 1 ભારતીય પહેલવાન બજરંગ પૂનિયા (65 કિગ્રા) અને રવિ કુમાર દહિયા(57 કિગ્રા)એ આગામી વર્ષે યોજાનારા ટોક્યો ઓલંપિક માટે ક્વોલિફાય થયા છે. નૂર-સુલ્તાન(કજાકિસ્તા)માં ચાલી રહેલી કુશ્તી ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઈનલ મુકાબલો જીતવાની સાથે જ ભારતીય પહેલવાને આ ઉપલબ્ધી હાંસલ...
વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. T-20 વર્લ્ડ કપને એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે ટીમ ઈન્ડિયા આજથી શરૂ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં યુવા ખેલાડીઓને અજમાવવા...
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે. 24 વર્ષીય સિંધુએ ઓકુહારાને સતત બે ગેમમાં 21-7, 21-7થી હરાવી હતી. તેણે છઠી વાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પાંચ મેડલ સાથે...
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ પ્રથમ ઇનિંગમાં 222 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇશાંત શર્માએ પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ પર 75...
ખેલો ઈન્ડિયા અંતર્ગત નેશનલ ફીટનેશએસેસમેન્ટ ટ્રેનીંગ ઓફ ટ્રેનર તરીકે ૪૫ વર્ષથી નીચેની ઉંમરના વ્યાયામ શિક્ષકોમાં ડાંગ જિલ્લાના બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. તેમને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન હેઠળ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે એક દિવસની તાલીમ આપવામાં આવી...
ભારતીય સ્ટાર રેસલર બજરંગ પૂનિયાને આ વર્ષે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ રમતગમત ક્ષેત્રમાં આપનારો ભારતનો સર્વોચ્ચ સન્માન છે.બજરંગને કુશ્તી ક્ષેત્રમાં સતત સારુ પ્રદર્શન કરવા બદલ આ વર્ષે એવોર્ડ આપવામાં આવશે.
ભારતીય કુશ્તી મહાસંઘે આ પ્રતિષ્ઠિત...
ઇન્ડોનેશિયા,નેપાલ, બાગ્લાદેશ, ચીન, યુ.એ.ઈ. સહિત ૮ દેશોના ૯૬ રમતવીરો લઈ રહ્યા છે ભાગ
વડોદરા શહેરના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે છઠ્ઠી એશિયન સ્કૂલ ટેબલ ટેનિશ ચેમ્પિયનશીપ્સ-૨૦૧૯ને કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરેન રીજુજીએ ખૂલ્લી મૂકી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ભારતમાં રમત ગમત ક્ષેત્રમાં ખૂબ...
ખેલ મહાકુંભ ને કારણે રાજ્યના રમતવીરોની સંખ્યામાં વધરો થયો છે, જેને કારણે રાજ્યના રમતવીરો વિવિધ રમતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના રમતવીરે રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં અવ્વલ સ્થાન મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય...
હોકી રમતના યશસ્વી એવા ૨૨ વર્ષીય યશ ગોંડલીયા ભારતના ૩૦ ટોપ હોકી ખેલાડીઓમાં રમી ચૂક્યા છે, એટલે એમ પણ કહી શકીએ કે ભારતના ૩૦ ટોપ હોકી ખેલાડીમાંથી એક ગુજરાતમાં છે જે તેના નામ મુજબ ખરા અર્થમાં યશસ્વી છે. યશને...
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલના કેમ્પસમાં આવેલ
હોલમાં ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે તેમજ અન્ય
ક્ષેત્ર ખ્યાતિ મેળવનાર...