વધુ

  સ્પોર્ટ્સ

  દેવગઢ બારીયા : સ્પોર્ટસ એકેડેમીના વિદ્યાર્થીઓએ નેશનલ એથ્લેટિકમાં મેડલ મેળવ્યા, ત્રણ વિદ્યાર્થીઓએ મેળવી સિદ્ધિ

  દાહોદ જીલ્લાના દેવગઢ બારીયાની સ્પોર્ટસ એકેડેમીના ત્રણ રમતવીરોએ નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં એક સીલ્વર અને બે બ્રોન્ઝ મળી ત્રણ મેડલ મેળવી દાહોદ જીલ્લા સહિત રાજ્યનું નામ રોશન કર્યુ છે. દાહોદ જીલ્લાની દેવગઢ બારીયા સ્પોર્ટસએકેડેમીના ત્રણ રમતવીરોએ તમિલનાડુના ત્રુણુન્મલાઈ ખાતે યોજાયેલ નેશનલ...

  ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન માધવ આપ્ટેનું નિધન

  એક સીરિઝમાં 400થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય ઓપનર હતા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન માધવ આપ્ટેનું સોમવાર સવારે હાર્ટ એટેક આવતાં મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દુ:ખદ નિધન થયું હતું. આપ્ટેના પુત્ર વામન આપ્ટેએ મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે, સવારે 6:09 મીનિટે માધવ આપ્ટેએ...

  ભારતીય પહેલવાન બજરંગ પૂનિયા અને રવિ કુમાર દહિયા આગામી વર્ષે યોજાનારા ટોક્યો ઓલંપિક માટે થયા ક્વોલિફાય

  દુનિયાના નં. 1 ભારતીય પહેલવાન બજરંગ પૂનિયા (65 કિગ્રા) અને રવિ કુમાર દહિયા(57 કિગ્રા)એ આગામી વર્ષે યોજાનારા ટોક્યો ઓલંપિક માટે ક્વોલિફાય થયા છે. નૂર-સુલ્તાન(કજાકિસ્તા)માં ચાલી રહેલી કુશ્તી ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઈનલ મુકાબલો જીતવાની સાથે જ ભારતીય પહેલવાને આ ઉપલબ્ધી હાંસલ...

  ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ T20 મેચ રમાશે.

  વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે.  T-20 વર્લ્ડ કપને એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે ટીમ ઈન્ડિયા આજથી શરૂ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં યુવા ખેલાડીઓને અજમાવવા...

  રાજપીપલા : તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ

  નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે આજે રાજપીપલા મુખ્ય મથકે છોટુભાઇ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફીઝીકલ એજ્યુકેશન ખાતે નાંદોદ તાલુકાની તાલુકા કક્ષાની યોજાયેલી કબડ્ડી સ્પર્ધાનો ટોસ ઉછાળીને પ્રારંભ કરાવ્યો હતો. આજની આ સ્પર્ધામાં ભાઇઓ-બહેનોની ૧૪ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જિલ્લા કલેક્ટર...

  BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પીવી સિંધુ પ્રથમ ભારતીય બની

  ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે. 24 વર્ષીય સિંધુએ ઓકુહારાને સતત બે ગેમમાં 21-7, 21-7થી હરાવી હતી. તેણે છઠી વાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પાંચ મેડલ સાથે...

  પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ 75 રનની મેળવી લીડ, ઇશાંત શર્માએ પાંચ વિકેટ ઝડપી

  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ પ્રથમ ઇનિંગમાં 222 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇશાંત શર્માએ પાંચ વિકેટ ઝડપી હતી.  આ સાથે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ પર 75...

  ડાંગ : નેશનલ ફીટનેશ એસેસમેન્ટ ટ્રેનીંગ ઓફ ટ્રેનર તરીકે બે શિક્ષકોની પસંદગી

  ખેલો ઈન્ડિયા અંતર્ગત નેશનલ ફીટનેશએસેસમેન્ટ ટ્રેનીંગ ઓફ ટ્રેનર તરીકે ૪૫ વર્ષથી નીચેની ઉંમરના વ્યાયામ શિક્ષકોમાં ડાંગ જિલ્લાના બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. તેમને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન હેઠળ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે એક દિવસની તાલીમ આપવામાં આવી...

  ભારતીય સ્ટાર રેસલર બજરંગ પૂનિયાને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડર્થી સન્માનિત કરવામાં આવશે

  ભારતીય સ્ટાર રેસલર બજરંગ પૂનિયાને આ વર્ષે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ રમતગમત ક્ષેત્રમાં આપનારો ભારતનો સર્વોચ્ચ સન્માન છે.બજરંગને કુશ્તી ક્ષેત્રમાં સતત સારુ પ્રદર્શન કરવા બદલ આ વર્ષે એવોર્ડ આપવામાં આવશે. ભારતીય કુશ્તી મહાસંઘે આ પ્રતિષ્ઠિત...

  છઠ્ઠી એશિયન સ્કૂલ ટેબલ ટેનિશ ચેમ્પિયનશીપ્સ ખૂલ્લી મૂકતા કેન્દ્રિય રમત ગમત મંત્રી કિરેન રીજુજી

  ઇન્ડોનેશિયા,નેપાલ, બાગ્લાદેશ, ચીન, યુ.એ.ઈ. સહિત ૮ દેશોના ૯૬ રમતવીરો લઈ રહ્યા છે ભાગ વડોદરા શહેરના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે છઠ્ઠી એશિયન સ્કૂલ ટેબલ ટેનિશ ચેમ્પિયનશીપ્સ-૨૦૧૯ને કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરેન રીજુજીએ ખૂલ્લી મૂકી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ભારતમાં રમત ગમત ક્ષેત્રમાં ખૂબ...

  Latest News

  video

  વલસાડ:બંધ ફ્લેટને નિશાન બનાવી ૭લાખથી વધુની ચોરી,તો ટ્રેનમાં મહિલાની હેરાનગતીથી કરાયું ચેઇન પુલિંગ

  વલસાડમાં ધોળે દિવસે થઈ એપાર્ટમેન્ટમાં ચોરી તસ્કરોએ બંધ ફ્લેટને બનાવ્યું નિશાન, તો વલસાડ રેલવે સ્ટેશને દાદર બિકાનેર ટ્રેનમાં મહિલા અને...
  video

  રાજકોટ:હવે ઈ-મેમોથી બચવા નહીં ચાલે કોઈપણ કિમિયા, નંબર પ્લેટ સાથે ચેડા કરતા ઝડપાશે તો વાહન થશે ડિટેઇન

  ૧ નવેમ્બર 2019 થી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હેલ્મેટનો કાયદા અમલમાં આવ્યો છે. ત્યારે નવા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત વાહનચાલકોને જુદા જુદા ટ્રાફિક નિયમના...

  વડોદરા: વિદેશ અભ્યાસ કરવાની તૈયારી કરી રહેલાં તરસાલીના આશાસ્પદ યુવકનું ડેન્ગ્યુના કારણે મોત

  ડેન્ગ્યુએ શહેરમાં 24 કલાકમાં જ બીજો ભોગ લીધો છે. વિદેશ અભ્યાસ કરવાની તૈયારી કરી રહેલાં તરસાલીના આશાસ્પદ યુવકનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું છે. અત્રે...
  video

  અમરેલી : સુવાગઢના ખેડૂતે અપનાવ્યો રૂપિયા કમાવાનો શોર્ટકટ, જાણો શું કર્યું કારસ્તાન

  અમરેલી જિલ્લાના સુવાગઢ ગામની સીમમાં ગાંજાની ખેતી કરનારા ચાર ખેડૂતોને પોલીસે 89 લાખ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી પાડયાં છે.  કુદરતી આફતોના...

  સુરત:વેસુ વિસ્તારના BOBના ATMમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

  સુરતના વેસુ ખાતે એક શોપિંગ સેન્ટરમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં શોર્ટસર્કિટથી અચાનક આગ ફાટી નીકળી હતી.આ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
  error: Content is protected !!