વધુ

  સ્પોર્ટ્સ

  જર્મન ફૂટબોલ ક્લબ બાયર્ન મ્યૂનિખે સતત આઠમી વાર હોમ લીગનું ટાઈટલ જીત્યું.

  જર્મન ફૂટબોલ ક્લબ બાયર્ન મ્યૂનિખે સતત આઠમી વાર હોમ લીગનું ટાઈટલ જીત્યું. બાયર્ન મ્યૂનિખે બુંદેસલીગામાં વેર્ડર બ્રેમેનને 1-0થી હરાવ્યું. રૉબર્ટ લેાનડોસ્કીએ 43મી મિનિટે ગોલ કર્યો. તેના લીગની સિઝનમાં 31 ગોલ થઈ ગયા છે.  બાયર્નની...

  ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એ વધુ 40 કર્મીને બહાર કર્યા

  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોરોના વાઈરસના કારણે નુકસાનને ઘટાડવા માટે વધુ 40 કર્મચારીઓને છૂટા કર્યા છે. સીએ દ્વારા બજેટમાં 200 કરોડનો કાપ મુકવામાં આવશે. સીએ અને અન્ય સ્ટેટ એસોસિએશન દ્વારા અત્યારસુધીમાં 200 લોકોને છૂટા કરવામાં આવ્યા.

  ભરૂચ: આહિર સમાજના યુવાઓનુ પ્રોત્સાહન વધારવા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન, પાંચદૈવી ઇલેવન ટીમનો વિજય

  ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા સમાજના યુવાનોમાં પ્રોત્સાહન વધારવા સમાજ દ્વારા દર વર્ષે સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમોનું આયોજન થાય છે ત્યારે ગત તારીખ 14 માર્ચના રોજ અંકલેશ્વર તાલુકાના ધંતૂરીયા ગામે આહીર સમાજ દ્વારા ગામમાં નવ નિર્માણ પામનાર વેરાઈ માતાજીના મંદિરના...
  video

  સુરત : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસે કર્યો વિરોધ, પછી જુઓ પોલીસે શું કર્યું..!

  લોકડાઉનના કારણે સમગ્ર દેશમાં છેલ્લા 2 મહિનાથી લોકોના રોજગાર-ધંધા બંધ હતાં, ત્યારે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઇ રહેલાં વધારાના પગલે કોંગ્રેસે જન આંદોલન છેડ્યું છે. જેના ભાગરૂપે સુરત ખાતે કોંગ્રેસના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  અગરકરે કહ્યું- ટેસ્ટ નેગેટીવ આવે તો લાળના ઉપયોગને આપવી જોઈએ મંજુરી

  પૂર્વ ભારતીય ઝડપી બોલર અજીત અગરકરે કહ્યું કે, લાળના ઉપયોગ પર પ્રતિબંધનો વિકલ્પ સારો છે. પરંતુ જો ખેલાડીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તો તેને સીરિઝમાં લાળના ઉપયોગની મંજૂરી મળવી જોઈએ. તાજેતરમાં આઈસીસીએ લાળના ઉપયોગ પર ટેમ્પરરી પ્રતિબંધ...

  ભારતીય એથલિટ ગોમતી પર લાગ્યો 4 વર્ષનો પ્રતિબંધ,ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ પાછો ખેંચાયો

  વર્લ્ડ એથ્લેટિક્સના એથ્લેટિસ ઈન્ટિગ્રેટી યુનિટે એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ વિજેતા ગોમતી પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ 17 મે 2019થી 16 મે 2023ના સુધી લગાવવામાં આવ્યો છે. સાથે જ ગત વર્ષે એશિયન ચેમ્પિયનશીપમાં જીતેલ ગોલ્ડ મેડલ પણ પરત લેવામાં આવ્યો  ગોમતીના...

  હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ કરાશે તો ભારતને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ફાયદો : ઈયાન ચેપલ  

  ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલેનુ માનવું છે કે, ભારત વર્ષના અંતમાં જ્યારે તે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે તો તેને હાર્દિક પંડ્યાને ટીમમા સામેલ કરવો જોઇએ. કારણ કે ઓલરાઉન્ડર યજમાન ટીમની બોલિંગના કારણે પડકારનો સામનો કરવામાં હુકમનો એક્કો રહી...

  ફેસબૂક અને એમેઝોન કરતાં પણ વધારે જંગી રકમ દાન કરશે આ ખેલાડી, 700 કરોડ કરતાં પણ વધારે..

  બાસ્કેટબ લેજન્ડ માઇકલ જોર્ડે સમાનતા, સામાજિક ન્યાય અને શિક્ષણને વધારે મજબૂત કરવા માટે સમર્પિત સંસ્થાઓને આગામી 10 વર્ષમાં 100 મિલિયન ડોલર આપવાનું વચન આપ્યું છે. ડેરેક ચૌવિન તરીકે ઓળખાતા પોલીસ અધિકારી, જ્યોર્જ ફ્લોયડના ગળા...

  ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની સોશ્યિલ મીડિયામાં સહુનો ચાહીતો

  ટીમ ઈન્ડિયાએ આ વર્ષે માર્ચમાં પોતાની અંતિમ મેચ રમી હતી. કોરોના મહામારીના કારણે આઈપીએલ સીઝન 13 પણ અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે. પરંતુ તેની અસર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કહોલીની લોકપ્રિયતા પર નથી પડી. ઈન્સ્ટાગ્રામમાં...

  ગોલ્ડ મેડલીસ્ટ સરિતા ગાયકવાડ પણ પાણીની સમસ્યા થી પીડાય છે

  2018ની એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની સરિતા ગાયકવાડ અત્યારે પીવાનું પાણી ભરવા માટે દરરોજ 1 હજાર મીટર (1 કિમી) ચાલવું પડે છે. સરિતા ગાયકવાડે આપબળે અને મહેનત થકી દેશને નામના અપાવી પણ...

  Latest News

  ગુજરાત રાજ્યમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા,17 દર્દીઓના મોત, કુલ કેસની સંખ્યા 37636 પર પહોંચી

  ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 778 નવા પોઝીટીવ...

  મહેન્દ્ર સિંહ ધોનીને ચોમેરથી જન્મદિવસની શુભકામનાઓ, વાંચો સાક્ષીએ કેવી રીતે કર્યું વિશ

  ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સવારથી જ દુનિયાભરના ક્રિકેટરો અને માહીના ચાહકો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી...

  સુરત : સિવિલ હોસ્પિટલમાં 13000 કિલો લિટરની ઓક્સિજનની નવી ટેન્ક થશે કાર્યરત, પુરવઠો ઘટતા જ ડિઝીટલ સિસ્ટમથી જાણ થશે

  સુરત જીલ્લામાં કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના તમામ અત્યાધુનિક સાધન-સરંજામ પુરા પાડવાની...
  video

  ભરૂચ : પશ્ચિમ વિસ્તારની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલશે, જુઓ કેમ

  ભરૂચ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના પગલે પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ તેમની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી જ ખુ્લ્લી...

  દાહોદ : કેલીયા ગામે કરેલી ચોરીના સામાનની અંદરોઅંદર તસ્કરો કરતા હતા વેચણી, પોલીસે પાડી રેડ

  દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કેલીયા ગામે થયેલી ચોરીના માલ સામાનની તસ્કરો વેચણી કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસે રેડ પાડી કુલ 7 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.