Top
Connect Gujarat

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડા સંદર્ભમાં બેઠક યોજી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડા સંદર્ભમાં બેઠક યોજી
X

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડાની સ્થિતિની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિનો તાગ મેળવવા આજે રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ કન્ટ્રોલ રૂમ પહોંચીને દરિયા કાંઠાના જિલ્લાઓ સહિત રાજ્યની સ્થિતિની સમીક્ષા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ થી કરી હતી

મુખ્ય સચિવ અનિલ મૂકીમ મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કૈલાસ નાથન મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા છે.

Next Story
Share it