ભરૂચ ભરૂચ શહેરમાં ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરતા શિક્ષણાધિકારી Featured | સમાચાર, ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,ત્યારે ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વીજ ધાંધીયાથી સ્થાનિકો ત્રાહિમામ, અધિકારીઓ જવાબ ન આપતા હોવાના આક્ષેપ ઉનાળાની કાળજાળ ગરમીમાં અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત રહેતા સ્થાનિકોમાં વીજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પોસ્ટલ બેલેટથી મતદાનના આયોજન અર્થે તંત્રના અધિકારીઓની બેઠક મળી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદાનની ટકાવારી વધે તેમજ નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. By Connect Gujarat 01 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સરકારી અધિકારી અને કર્મચારીઓને CPRની તાલીમ અપાય ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં આજ રોજ તમામ કર્મચારીઓ માટે CPRની ટ્રેનીંગ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 30 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતનું સૌથી મોટું સાબરકાંઠા-વદરાડનું વેજીટેબલ એક્ષેલન્સ સેન્ટર, 5 દેશના અધિકારીઓએ લીધી મુલાકાત. જિલ્લામાં ઈઝરાયલના કોલોબ્રેશનથી ચાલતા વદરાડ વેજીટેબલ એક્ષેલન્સ સેન્ટરની વિવિધ 5 દેશના અધિકારીઓએ મુલાકાત લીધી હતી By Connect Gujarat 19 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : લોકસભાની ચૂંટણી પૂર્વે AAPમાં ડખો, વિવાદ ચરમસીમાએ પહોચતા પાયાના 2 હોદ્દેદારો સસ્પેન્ડ..! લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, અને તેવામાં રાજકીય પક્ષો કામે લાગ્યા છે, By Connect Gujarat 31 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: પડતર પ્રશ્નો બાબતે આચાર્ય સંઘ અને સંચાલક સંઘના હોદ્દેદારો દ્વારા રામધૂન કરી વિરોધ પ્રદર્શિત કરાયો By Connect Gujarat 03 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: તંત્રના અધિકારીઓએ રૂ.4 લાખ એકત્રિત કરી એક બાળકીને MBBSનો અભ્યાસ કરવા માટે આપી પ્રેરણા,PM મોદી સાથે પણ જોડાયેલી છે વાત ભરૂચ વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વાર ફંડ એકત્રિત કરી વાગરાના પ્રજ્ઞાચક્ષુ પિતાની દીકરીને એમ.બી.બી.એસનો અભ્યાસ પૂર્ણ કરવામાં માટે રૂ. 4 લાખની સહાય અર્પણા કરવામાં આવી છે. By Connect Gujarat 14 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓએ PM મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડનું આજરોજ પ્રસારણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat 30 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn