🔴 Breaking
સુરત : નવરાત્રી દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં,ગરબા ગ્રાઉન્ડ્સ પર ત્રાટકી પાલિકાની ટીમ!રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તારીખ 19-20 ઓક્ટોબરે ભરૂચની મુલાકાતે, આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠકમાઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : પાંચમા નોરતે સ્કંદમાતાની પૂજા કરવાનો અનેરો મહિમાભરૂચ: કચરાના સ્પોટને મિની ગ્રીન પાર્કમાં ફેરવવાની માંગ, ચીફ ઓફિસરને કરવામાં આવી રજુઆતભરૂચ:  વાલ્મિકી વાસમાં આજે પણ જીવંત છે શેરી ગરબાની પરંપરા,ખેલૈયાઓ મૂકી ગરબે ઘૂમે છેસુરત :  શ્રમિકોના મહાઆંદોલન પહેલાં જ પોલીસ એક્શનમાં,યુનિયનના અગ્રણી નેતાઓની અટકાયતગુજરાત RTOમાં 98 મોટરવાહન નિરીક્ષકોની એક સાથે બદલીગુજરાત ST ના કર્મચારીઓ માટે દિવાળી પહેલા DAમાં સરકારે 2 ટકાનો કર્યો વધારો સુરત : નવરાત્રી દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં,ગરબા ગ્રાઉન્ડ્સ પર ત્રાટકી પાલિકાની ટીમ!રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તારીખ 19-20 ઓક્ટોબરે ભરૂચની મુલાકાતે, આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠકમાઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : પાંચમા નોરતે સ્કંદમાતાની પૂજા કરવાનો અનેરો મહિમાભરૂચ: કચરાના સ્પોટને મિની ગ્રીન પાર્કમાં ફેરવવાની માંગ, ચીફ ઓફિસરને કરવામાં આવી રજુઆતભરૂચ:  વાલ્મિકી વાસમાં આજે પણ જીવંત છે શેરી ગરબાની પરંપરા,ખેલૈયાઓ મૂકી ગરબે ઘૂમે છેસુરત :  શ્રમિકોના મહાઆંદોલન પહેલાં જ પોલીસ એક્શનમાં,યુનિયનના અગ્રણી નેતાઓની અટકાયતગુજરાત RTOમાં 98 મોટરવાહન નિરીક્ષકોની એક સાથે બદલીગુજરાત ST ના કર્મચારીઓ માટે દિવાળી પહેલા DAમાં સરકારે 2 ટકાનો કર્યો વધારો 
એન્ટરટેઇનમેન્ટ

નશામાં ધૂત રાહત ફતેહ અલી ખાને કાકાના મેનેજર સાથે કર્યું આવું કંઈક, વીડિયો જોઈને ચાહકો થયા ગુસ્સે.!

ક્યારેક પોતાના અવાજના કારણે તો ક્યારેક તેમના દ્વારા ગાયેલા ગીતોને કારણે રાહત ફતેહ અલી ખાન અવારનવાર હેડલાઇન્સમાં રહે છે.

પાકિસ્તાની સંગીત ઉદ્યોગના પ્રખ્યાત ગાયક રાહત ફતેહ અલી ખાન પણ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. ક્યારેક પોતાના અવાજના કારણે તો ક્યારેક તેમના દ્વારા ગાયેલા ગીતોને કારણે રાહત ફતેહ અલી ખાન અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં તે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ગાયકે 16 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા દ્વારા તેના કાકા ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનને શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ રાહત ફતેહ અલી ખાનની પોસ્ટના 24 કલાક બાદ જ એક વીડિયો નેટીઝન્સના નિશાના પર આવ્યો છે અને કેટલાક સોશિયલ મીડિયા પર તેના માટે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે.

પાકિસ્તાનની સાથે ભારતીય લોકોના દિલમાં પોતાના અવાજનો જાદુ ચલાવનાર રાહત ફતેહ અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાહત ફતેહ અલી ખાને ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં તે નશામાં નુસરત ફતેહના મેનેજર સાથે વાત કરતો જોવા મળે છે. વાયરલ વીડિયોમાં રાહત ફતેહ અલી ખાન નુસરતના મેનેજરના ખભા પર હાથ મૂકી રહ્યો છે. તે મેનેજરને ગળે લગાવીને કહેતો જોવા મળે છે, ‘અમે એક છીએ અને હંમેશા એક રહીશું.’ આ પછી, ગાયક હવે દારૂના નશામાં તેના સ્વર્ગસ્થ કાકાની મજાક ઉડાવતો જોવા મળે છે. આ વીડિયોમાં રાહત ફતેહ અલી ખાનની હાલત જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા. વીડિયોમાં નશામાં દેખાઈ રહેલા રાહત ફતેહ ખાનની આવી હાલત જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર સતત ટ્વીટ કરીને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. નેટીઝન્સ વીડિયોને રીટ્વીટ કરીને અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક નુસરત ફતેહ અલી ખાનના મેનેજર પ્રત્યેના તેના પ્રેમના વખાણ કરી રહ્યા છે. પરંતુ ઘણા યુઝર્સ તેને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે. તેની લથડતી જીભ જોઈને યૂઝર્સ માટે સ્પષ્ટ થાય છે કે તે ખૂબ જ દારૂ પી રહ્યો છે. પરંતુ જબરદસ્ત ટ્રોલીંગ બાદ પણ રાહત ફતેહ અલી ખાનની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.