સિવિલ સર્વિસ પરીક્ષા 2020 થી IPS ભરતીની સંખ્યા 150 થી વધારીને 200 કરાઇ : કેન્દ્ર સરકાર

ભારત સરકારે વર્ષ 2020 માટે સિવિલ સર્વિસ પરીક્ષામાંથી લેવાનારી ભારતીય પોલીસ સેવાઓ (IPS ભરતી)ની સંખ્યામાં વધારો કર્યો છે.

New Update

ભારત સરકારે વર્ષ 2020 માટે સિવિલ સર્વિસ પરીક્ષામાંથી લેવાનારી ભારતીય પોલીસ સેવાઓ (IPS ભરતી)ની સંખ્યામાં વધારો કર્યો છે. અગાઉ જ્યાં 150 પોસ્ટ પર આઈપીએસ અધિકારીઓની નિમણૂક થતી હતી તે હવે ઘટાડીને 200 કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે મંગળવાર, 15 માર્ચ, 2022 ના રોજ લોકસભામાં આ વિશે માહિતી આપી છે.સિવિલ સર્વિસ પરીક્ષા 2020 થી IPS ભરતીની સંખ્યા 150 થી વધારીને 200 કરાઇ : કેન્દ્ર સરકાર

Advertisment