IIT દિલ્હીને પ્રી-પ્લેસમેન્ટમાં 1200 થી વધુ નોકરીની મળી ઓફર
IIT દિલ્હીમાં ચાલી રહેલા પ્રી-પ્લેસમેન્ટમાં અત્યાર સુધીમાં 1200 થી વધુ જોબની ઓફર આવી છે. તે જ સમયે, 15 થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે.
IIT દિલ્હીમાં ચાલી રહેલા પ્રી-પ્લેસમેન્ટમાં અત્યાર સુધીમાં 1200 થી વધુ જોબની ઓફર આવી છે. તે જ સમયે, 15 થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે.
PM મોદીએ આજે 71000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ તમામ યુવાનોને રોજગાર મેળા દ્વારા વિવિધ વિભાગોમાં નોકરીઓ મળી હતી. પીએમ મોદીએ પસંદગીના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા.
આજે રાષ્ટ્રીય ગણિત દિવસ છે. દેશમાં દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ ઉજવણી ક્યારે અને શા માટે શરૂ કરવામાં આવી હતી.
રાજ્યમાં આજે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષામાં પહેલીવાર બાયોમેટ્રિક સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં કુલ 11 કેન્દ્રો પર 101 બ્લોકનું આયોજન કરવામાં આવશે. જેમાં 2,417 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે 11 થી 1 વાગ્યા સુધીનો રહેશે
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ શબરી વિદ્યાપીડમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે રીસ્તે થીમ આધારિત વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી
NCERT નવી શૈક્ષણિક પદ્ધતિથી ધોરણ 9 અને 12 માટે નવા પાઠ્યપુસ્તકો સસ્તું દરે પ્રદાન કરશે. નવા સત્રથી કોઈપણ વર્ગ માટે પુસ્તકોના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.
નવોદય વિદ્યાલય વર્ગ 6 પ્રવેશ પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે, જે નવોદય વિદ્યાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ડાઉનલોડ કરી શકાય છે.