AIIMS INI CET માટે એડમિટ કાર્ડ આવતીકાલે વેબસાઇટ પર અપલોડ થશે
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) આવતીકાલે એટલે કે 4 નવેમ્બરે ઈન્સ્ટિટ્યૂટ ઑફ નેશનલ ઈમ્પોર્ટન્સ કમ્બાઈન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (INICET 2025) માટે એડમિટ કાર્ડ બહાર પાડશે.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) આવતીકાલે એટલે કે 4 નવેમ્બરે ઈન્સ્ટિટ્યૂટ ઑફ નેશનલ ઈમ્પોર્ટન્સ કમ્બાઈન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (INICET 2025) માટે એડમિટ કાર્ડ બહાર પાડશે.
સપ્ટેમ્બરમાં લેવાયેલી સીએ ઇન્ટર અને ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CA ઇન્ટરની પરીક્ષામાં છોકરીઓનો વિજય થયો છે. મુંબઈની પરમાઈ પારેખે ઈન્ટર પરીક્ષામાં ટોપ કર્યું છે.
ઉત્તર પ્રદેશમાં નવી સંસ્કૃત શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે. શિષ્યવૃત્તિના નાણાં સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ રાજ્ય સરકાર દ્વારા 23 વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી છે. અગાઉ માત્ર 300 વિદ્યાર્થીઓ જ આ શિષ્યવૃત્તિ મેળવતા હતા.
ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જાણીતી શાળા એવી ચાણક્ય વિદ્યાલયમાં દિવાળી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
જેએનયુમાં યોજાનાર ત્રણ દિવસીય સેમિનારને રદ કરવામાં આવ્યો છે. આ સેમિનાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર આયોજિત થવાનો હતો. વિરોધની સંભાવનાને કારણે યુનિવર્સિટી પ્રશાસને સેમિનાર રદ્દ કરી દીધો છે.
દિવાળીનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે અને દિવાળી બાદ શાળામાં બાળકોને સર્વાંગી શિક્ષણના ભાગરૂપે પ્રવાસ યોજાતો હોય છે.