NEET UG માટે નોંધણી માર્ચમાં શરૂ થશે અને NEET UG પરીક્ષા મે માહિનામાં લેવામાં આવશે, વિદ્યાર્થીઓએ ખાસ મહત્વપૂર્ણ તારીખો નોંધવી…
મેડિકલ કોલેજોમાં UG બેઠકો પર પ્રવેશ માટે લેવાનારી NEET UG પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.
મેડિકલ કોલેજોમાં UG બેઠકો પર પ્રવેશ માટે લેવાનારી NEET UG પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.
હિંમતનગર સ્થિત હિંમત હાઇસ્કુલ ખાતે સૌપ્રથમવાર એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો
ઉત્તર પ્રદેશ સહિત તમિલનાડુના કેટલાક ભાગોમાં રાતભર વરસાદ પડ્યો હતો, જેના કારણે સોમવારે વિવિધ જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
બરોડા મેડિકલ કોલેજને ૭૫ વર્ષ પૂર્ણ થતાં બરોડા મેડિકલ કોલેજ એલ્યુમનાઇ એસોસિએશન દ્વારા પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવી રહી છે.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર પ્રાથમિક શાળા ખાતે ગામ લોકોએ શાળાની તાળાબંધી કરી હતી