જો તમે સૈનિક શાળાઓમાં પ્રવેશ લેવા માંગતા હોવ તો , ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આવતીકાલે છે.
સૈનિક શાળાઓમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અગત્યની માહિતી છે.
સૈનિક શાળાઓમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અગત્યની માહિતી છે.
છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદી પોતે (પરીક્ષા પે ચર્ચા 2024) કાર્યક્રમનાં માધ્યમથી પરિક્ષાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
બોર્ડની પરીક્ષા 2024 પહેલા સમગ્ર અભ્યાસક્રમને આવરી લેવો એ કોઈપણ વિદ્યાર્થી માટે મોટો પડકાર છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈ નિયમોમાં ફેરફાર કર્યા છે.
અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એસેન્ટ સ્કૂલના પટાંગણમાં ભરૂચ જિલ્લા ઇન્ટર સ્કૂલ પરેડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નશરીનબાનુ પટેલે ભૌતિક શાસ્ત્ર વિષયમા આ સિદ્ધિ પ્રાપ્ત કરી તેમણે માદરે વતન વોરાસમની ગામ અને ભરૂચ જિલ્લા વહોરા પટલે સમાજને ગૌરવ વંતિત કર્યું
સરકારી નર્સિગ કોલેજમાં આજે પ્રથમ વર્ષના વિધાર્થીઓનું વેલકમ કરાયું હતું અને રમતોત્સવમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી એનાયત અને સન્માનપત્ર વિતરણ કરાયા