આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન, આજે જ કેમ ઊજવાય છે શિક્ષકદિન !! આવો જાણીએ....
આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ગુરુને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો છે. જીવનમાં ગુરુનું ખાસ મહત્વ રહેલું છે.
આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ગુરુને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો છે. જીવનમાં ગુરુનું ખાસ મહત્વ રહેલું છે.
પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર કરાઈ છે. 31-7-2023ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના અપાઈ છે
ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીસ ઓફ ઈન્ડીયા દ્વારા કંપની સેક્રેટરીની દેશભરમાં જુલાઈ મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી.
દેશભરની શાળાઓમાં વરિષ્ઠ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકારે શાળા શિક્ષણને લઈને મોટા ફેરફારોની જાહેરાત કરી છે.
બાળકોને યોગ્ય વાતાવરણમાં ઉછેરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. મોટાભાગના બાળકો તેમના જીવનમાં તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકતા નથી
ઉત્તર પ્રદેશ સરકારે શુક્રવાર, 11 ઓગસ્ટ, 2023 ના રોજ એક આદેશ જારી કર્યો છે.
ભારતના ફેમસ સિંગર શંકર મહાદેવન, ઈંફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ સુધા મૂર્તિ જેવા દિગ્ગજ રાષ્ટ્રીય શિક્ષા નીતિના હેઠળ ભારતના ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓનો સિલેબસ તૈયાર કરશે.
NEET UG બીજા રાઉન્ડના કાઉન્સેલિંગ માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે.